ન○
મથુરા પ્રદેશમાં ગિરિગોવર્ધન ઉપરનું શ્રીગોવર્ધન ધરણ શ્રીનાથજી (શ્રીકૃષ્ણ)ના મંદિરનું સ્થાન. (૨) શ્રીનાથજી ત્યાંથી ઉદેપુર મેવાડના સિંહાડ ગામમાં પધારતાં ત્યાં વસેલું ગામ, વૈષ્ણવોનું મુખ્ય તીર્થધામ અને વલ્લભ સંપ્રદાયની પ્રધાનગાદીનું સ્થાન. (સંજ્ઞા.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં