पुं.
એ નામના વૈષ્ણવ ધર્મના પ્રથમ આચાર્ય. તે આશરે નવમી કે દશમી સદીમાં થઈ ગયેલ છે. તેણે સંસ્કૃતનો સારો અભ્યાસ કર્યો હતો અને ન્યાયતત્ત્વ નામનું પુસ્તક લખ્યું હતું.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.