पुं.
[ સં. ]
( પુરાણ ) એ નામનો ગણસમુદાય. કૃષ્ણે એમાંના કેટલાક દુર્યોધન અને કેટલાક પાંડવો પાસે મૂક્યા હતા. ભીષ્મ વગેરેના હાથે તે સઘળા મરણ પામ્યા હતા.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.