નારાયણતીર્થ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

એ નામનું એક તીર્થ. તે નર્મદાના ઉત્તર તટ ઉપર ભૃગુક્ષેત્રમાં આવેલ છે. નર્મદા પંચાંગમાં કથા છે કેઃ પુરાતન કાળમાં નારાયણજી ગંધમાદન પર્વત ઉપર તપ કરતા હતા. ત્યાં ઇંદ્રની પ્રેરણાથી બધા દેવોએ તેને તપથી ચ્યુત કરવાનું ઇચ્છયું, પરંતુ તે ચ્યુત થયા નહિ. પછી ઇંદ્ર સહિત બધા દેવોને તેમણે વિશ્વરૂપદર્શન કરાવ્યું અને પોતે ત્યાંથી રેવા તટ ઉપર આવીને તપ કરવા લાગ્યા. ત્યારથી આ તીર્થ ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા કરે છે. અહીંથી બાર ધનુષ્ય દૂર વિશ્વરૂપતીર્થ આવેલ છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects