पुं.
[ સં. નિત્ય ( કાયમનું ) આકસ્મિક ( અકસ્માત બનતું ) + ધર્મ ( ગુણ ) ]
નિયત ઉપાધિ; સર્વકાલિક અનાવશ્યક ગુણ. આકસ્મિક ધર્મોના નિત્ય અને અનિત્ય એવા બે ભાગો છે. જે ધર્મ આકસ્મિક હોવા છતાં પદના સ્વભાવ ધર્મો સાથે હમેશ જોડાયેલો માલૂમ પડે તે નિત્ય અને કોઈક વાર જોડાયેલો માલૂમ પડે તે અનિત્ય.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં