वि.
[ સં. નિધિઃ ( ભંડાર ) + અવ્યય ( વ્યય વગરનું ) ]
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. સર્વની ઉત્પત્તિના ભંડાર એટલે મૂળ કારણ વિષ્ણુ છે. અનિર્વચનીય જગતના પ્રવાહને અનાદિ કાળથી વહન કરવા છતાં કિંચિત્ માત્ર પણ જેનો વ્યય થયો નથી એવા તે સદા અવિકારી અને અવિનાશી પદ છે. માટે તે નિધિરવ્યય કહેવાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.