न.
[ સં. નિયંત્રિત ( નિયમમાં રહેલ ) + રાજન્ ( રાજા ) + શાસન ( રાજ કરવું તે ) ]
રાજકર્તાના હક્ક સનિયમ હોય તેવું રાજતંત્ર; `કોન્સિટટ્યૂશનલ મૉનર્કિ.`
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.