पुं.
[ સં. નિષ્કામ ( ફળની ઇચ્છા વિનાનું ) + કર્મન્ ( કામ ) + યોગ ]
કર્મફળનો પોતાને લાભ મળે તેની જરા પણ પરવા વિના માત્ર કર્તવ્યબુદ્ધિથી કામ કરવું તે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં