पुं.
[ સં. ]
( પુરાણ ) હસ્તિનાપુરની દક્ષિણે નર્મદાને કાંઠે આવેલી માહિષ્મતી નગરીનો એક રાજા. તેને પ્રવીર નામે પુત્ર હતો. તેણે પાંડવોનો અશ્વમેધ યજ્ઞનો છૂટો મૂકેલો અશ્વ બાંધ્યો હતો અને તેથી તેને અર્જુનની સાથે યુદ્ધ થયું હતું. તેમાં નિલધ્વજે અગ્નિની સહાયથી અર્જુનનું સૈન્ય બાળવા માંડ્યું, તેથી અર્જુને નારાયણાસ્ત્ર છોડ્યું આ ઉપરથી અગ્નિએ આવીને નીલધ્વજ અને અર્જુન સાથે મિત્રાચારી કરાવી.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.