न.
[ સં. ]
એક જાતનું કમળ; વાદળી રંગનું કમળ. તે પાણીમાં ઊગે છે. તેના મૂળમાં સોપારી જેવડી ગાંઠ કે કંદ થાય છે. તે ઉપરથી કાળી અને અંદર સફેદ હોય છે. તે ગાંઠ નીચેથી મૂળિયાં અને ઉપરથી પાન તથા ફૂલ નીકળેલાં હોય છે. પાન ૨ થી ૧૦ ઇંચ લાંબાં અને ૮ ઇંચ પહોળા કાંગરાંવાળાં હોય છે. તેમાં આસમાની ધોળાં સુગંધિત ફૂલ થાય છે. ફૂલ લંબગોળ દોઢ ઇંચ લાંબાં ઘીતેલાં જેવાં હોય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.