पुं.
ઈસ્લામી ધર્મના એક ઉપદેશક પીર. તેમનું અસલ નામ નૂરદીન હતું. સિદ્ધરાજના સમયમાં તેઓ ગુજરાતમાં આવ્યા હતા. તેમણે પોતાના આત્મજ્ઞાનના બળ વડે સિદ્ધરાજ તથા તેના રાજસમાજ જોગી જતિઓ અને પ્રજાવર્ગને નકલંક અવતાર હજરત અલી થયા છે તેવો ઉપદેશ આપ્યો હતો. તેમનાં રચેલાં શાસ્ત્રને આજે પણ ઇસ્માઈલીઓ માનથી પઢે છે. તેને સતાગુરના શ્લોક કહે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.