न.
[ સં. ]
નેત્રગુહાનો છેક પાછળનો ભાગ. તે ધતૂરાના પુષ્પના ડીંટિયા જેવો સાંકડો છે આ ભાગની આસપાસ ત્રણ અસ્થિઓ રહેલાં છે. આ સાંકડા ભાગ ઉપર દૃષ્ટિનાડીરંધ્ર માલૂમ પડે છે. તેમાં થઈને દૃષ્ટિનાડી તથા દૃષ્ટીધમની, શિરા વગેરે નેત્રગુહામાં દાખલ થાય છે. આ રંધ્રની અંદરની બાજુ ઉપર જતુકાસ્થિમાંનું કોટર આવેલું છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.