स्त्री.
[ સં. ]
નેત્રગુહાની અંદરની દીવાલ. તે લગભગ ઊભી છે. તે ઊર્ધ્વહન્વસ્થિનું નાસાકૂટ, અશ્રુપીઠાસ્થિ, ભર્ભરાસ્થિનું નેત્રફલક તથા જતુકાસ્થિના શરીરની બાજુનો થોડો ભાગ મળીને બનેલી છે. આ દીવાલના આગલા ભાગમાં અશ્રુપીઠાસ્થિ ઉપર રહેલા ખાડામાં અશ્રુધારિકા નામની કોથળી રહેલી છે, તેમ જ ત્યાં અશ્રુવાહિની નામની નળી આવેલી છે. આંખનાં આંસુનું વધારાનું પાણી તથા આંખમાં નાખેલી દવા આ નળી દ્વારા નાકમાં આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.