स्त्री.
[ સં.]
નેત્રગુહાની બહારની દીવાલ. તેનો આગલો અર્ધ ભાગ ગંડાસ્થિના અક્ષિફલક વડે, જયારે પાછલો અર્ધ ભાગ જતુકાસ્થિની મોટી પાંખ વડે બનેલો છે. આ દીવાલ ઉપર શંખગંડિક નામના રંધ્રમાર્ગનાં એક અથવા બે છિદ્રો માલૂમ પડે છે. નેત્રગુહાના છાપરાના તથા બહારની દીવાલના પાછલા ભાગો વચ્ચે પક્ષાંતરાલ નામનો માર્ગ ઊઘડે છે. તે મારફત આંખોની નાડીઓ, ધમનીઓ, શિરાઓ વગેરે જાઆવ કરે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.