પંચકવલ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. પંચમ્ ( પાંચ ) + કવલ ( કોળિયો ) ]

અર્થ :

અગ્રાશન; પાંચ કોળિયા જેટલું અન્ન. સ્મૃતિ અનુસાર જમતા પહેલાં કૂતરા, પતિત, કોઢી, રોગી, કાગડા વગેરે માટે તેટલું અન્ન જુદું કાઢવામાં આવે છે. આ કૃત્યને બલિ વૈશ્વદેવનું અંગ માનવામાં આવે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects