न.
[ સં. ]
(વૈધક) એ નામનું એક પાચન; લીંડીપીપર, પીપરીમૂળ, ચવક, ચિત્રક અને સૂઠનું સમભાગી ચૂર્ણ. તેનું સેવન કરવાથી વાયુનું હરણ થાય છે. હરડે, અજમો, સંચળ, હિંગ અને સૂંઠના ચૂર્ણને પણ પંચકોલ કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.