पुं.
( ગણિત ) એકની એક સંખ્યા પાંચ વાર લઈ તેને ક્રમિક ગુણાકાર કરતાં છેવટના ગુણાકારમાં આવતી સંખ્યા. જેમકે, ૨× ૨ × ૨× ૨ × ૨ = ૩૨. એમાં ૩૨ એ ૨ નો પંચઘાત છે અને ૨ એ ૩૨ નું પંચઘાતમૂળ છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.