न.
[ સં. ]
( વૈદ્યક ) એક પ્રકારનું ઘી. તે બનાવવાની રીત: લીમડાની અંતરછાલ, પટોલ, ભોરિંગડી, ગળો, અરડૂસીની છાલ એ દરેક ૮૦ તોલા લઈ તેને ૪૦૯૬ તોલા પાણીમાં ઉકાળવાં અને જયારે ૧૦૨૪ તોલા પાણી બાકી રહે ત્યારે તેને ગાળી લઈ તેમાં ૨૫૬ તોલા ઘી તથા ૩૨ તોલા ત્રિફળા નાખી રીતસર ઘી સિદ્ધ કરવું.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.