स्त्री.
જુદા જુદા પંથ હોવાપણું. જુદા જુદા સંપ્રદાયો નીચે મુજબ છે: રામાનંદી, કબીરપંથી, શ્રી સંપ્રદાયી, ગાણપ્રત્ય, શાક્ત, સૌર, શૈવ, વૈષ્ણવ, વલ્લભપંથી, દાદુપંતી, ઉદાસી, સત્નામી, રામસ્નેહી, જોગી, નાથપંથી, અવધૂત, પ્રણામી, બીજમાર્ગી, લિંગયાત, જૈન, સત્સંગી, મહાનુભાવી, વારકરી, સાધુ, મલૂકદાસી, રામદાસી, કાપાલી, અધોરી, વામમાર્ગી, પાશુપત, પ્રવૃતિમાર્ગી, નિવૃતિમાર્ગી, કૌલિક, અગ્નિહોત્રી, ભાગવત, હરવ્યાસી, કંઠીવાળા.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ