પથ્થરચાકું

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

મલ્લિવિદ્યાની કસરતનું એક સાધન. પહેલવાન પોતાનો લંગોટ ભીડી, અખાડામાં તાલ ઠોકીને ઊતરી, પથ્થરચાકું પોતાના બંને હાથે ઝીલી ઊંચુ કરી પોતાની ગરદનમાં ઘાલવું. પછી ગોળ કુંડાળું દોડવું. સોએક આંટા દોડાય તો સારૂં. આ કસરતથી ગરદન મજબૂત થાય છે અને શરીરના બધા અવયવમાં તાકાત આવતી મનાય છે. સ્નાયુ મજબૂત કરાવા બંને હાથમાં પથ્થરચાકું પકડી વારંવાર એક હાથ ઊંચો કરવો અને બીજો હાથ છાતી પાસે રાખવો. પથ્થરચાકું હાથમાં લઈ સો બસો વાર એક હાથ ઊંચો કરવો અને બીજો હાથ બગલી પાસે રાખવો. આ કસરતથી હાથનાં આંગળા તથા કાંડા મજબૂત બને તેમ મનાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects