स्त्री.
[ હિં. ]
નૃત્યમાં ગતિ ભરવાના મુખ્ય સોળ માંહેનો એ નામનો એક પ્રકાર. આ ગત ભરવાની રીત એવી છે કે, બે હાથ સીધા અરધા ઊભા રાખી પાંખો જેવી આકૃતિ કરી આંખ ભ્રમર નિતંબ હલાવી ઘણી જ દ્રુતલય રાખી એટલે કે ઝડપથી નૃત્ય કરુવં. આને પક્ષબંધની ગત પણ કહે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.