वि.
[ સં. પરબ્રહ્મસ્વરૂપિન્+ ]
નિર્લેપ; સિદ્ધ; મુક્ત; અજર; અમર; અચળ; પરમાનંદી; પરમ સુખી; અક્ષય; અવિનાશી; અવિકારી; નિરંજન; નિરાકાર; નિર્મલ; નિષ્કામી; નિર્મોહી; નિર્વિકારી; અકર્મી.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.