न.
[ સં. ]
એ નામનું એક વ્રત. પ્રાજાપત્યકૃચ્છ્ર વ્રતના ચાર માંહેનો આ એક અવાંતર ભેદ છે. તે ચાર ભેદ આ પ્રમાણે છેઃ સાંતપનકૃચ્છ, અતિકૃચ્છ, તપ્તકૃચ્છ અને પરાકકૃચ્છ તેમાંથી પરાકૂકૃચ્છ વ્રતમાં સાવધાન થઈ મનનો સંયમ કરી બાર દિવસ સુધી ઉપવાસ કરવાના હોય છે. આ વ્રત યોગ્ય વિધિથી કરવામાં આવે તો સર્વ પાપોનો નાશ થવાનું મનાય છે. આ વ્રત ફળાહાર કર્યા સિવાય માત્ર પાણી ઉપર રહીને કરવાનું હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.