न.
[ સં. ]
વિષયતા; ઇંદ્રિયગમ્ય હોવાપણું; જ્ઞાનનો વિષય હોવાપણું; `ઑબ્જેક્ટિવિટિ.` આપણો આત્મા જ્ઞાનનો વિષય છે, છતાં તે ક્યાં સામો આવીને બેસે છે ? આ એક શંકા છે. તેનો ઉત્તર આપતાં આનંદશંકર ધ્રુવ જણાવે છે કે આત્મા બેસે છે જ. સામો આવીને બેસતો ન હોય તો આપણા જ્ઞાનનો એ વિષય જ ન બને. જ્ઞાનમાં સામા આવીને બેસવું તેનું નામ વિષયતા અર્થાત પરાકત્વ છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.