પું○
સમૂહ, જથ્થો. (૨) ટોળું. (૩) પરિજન, નોકર ચાકર વગેરે. (૪) સહાયક. (૫) મૂર્તિના મુખ આસપાસનું ફરતું કોતરકામ. (૬) કંદોરો. (૭) એ નામનો એક અર્થાલંકાર. (કાવ્ય.) (૮) આગામી પ્રસંગનું નાટ્યરચનામાં આડકતરું સૂચન. (નાટ્ય.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.