ન○
કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિનું છેલ્લું ફળ, નતીજો. (૨) છેડો, અંત. (૩) રૂપાંતર. (૪) વિકાર. (૫) વિકાસ, ‘એવોલ્યુશન . (૬) અસર, ‘ઇમ્પૅક્ટ’. (૭) પરિપાક. (૮) એ નામનો એક અર્થાલંકાર. (કાવ્ય.)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.