સ્ત્રી○
તે તે શાસ્ત્રમાં અમુક ચોક્કસ પદાર્થ કે ક્રિયા, ગુણ વગેરેને માટે નક્કી કરેલો સાંકેતિક શબ્દ, વ્યાખ્યાશબ્દ, ‘ટેક્નિકલ ટર્મ’ (મોટે ભાગે તો એ તે તે પદાર્થ, ક્રિયા, ગુણ વગેરેનો અર્થ ધરાવતો હોય છે; જેમ કે ‘નામ’, ‘સર્વનામ’, ‘વિશેષણ’ વગેરે, પરંતુ કેટલીક વાર માત્ર સાંકેતિક જ હોય છે; જેમકે પાણિનિ વ્યાકરણની ભિન્ન ભિન્ન પરિભાષાઓ)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.