न.
એક જાતનું કબૂતર. એમાંથી હાલમાં જોવામાં આવતી પંખા, લક્કી, ગીરેબાજ, કાસદિયાં, કુક્કાં, મોતી, લોટણ વગેરે જાતો ઉત્પન્ન થયેલી માનવામાં છે. તેના ચાંચ ટૂંકી અને સખત તથા પીંછાં સુંવાળાં હોય છે. એ પક્ષી ફળ, દાણો, બી વગેરે ખાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.