પાટલી

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

નાની લાકડાની પટ્ટી. (૨) પટ્ટીની બનાવેલી બેઠક. (૩) પાયાવાળી બેઠક, બાંકડો. (૪) પગનો પંજો. (૫) ધોતિયાની કે સાડીની પેટ ઉપરથી લબડતી પટ્ટીઓ. (૬) વાળો ખેંચવાનું કાણાંવાળું સાધન. (૭) મંડાણનું પાટિયું. (૮) ફટકસાળના હાથાનું નીચેનું લાંબું લાકડું. (૯) ઘંટી નીચેની પાટડી. (૧૦) સ્ત્રીઓના કાંડાનું પટ્ટીઘાટનું એક ઘરેણું. (૧૧) લઠાના કાઠાનો ઉપરનો ચપટ ભાગ. (૧૨) ધાબું ટીપતી વખતે પરોણાની નીચે ખોસાતો લાકડાનો ખાંચાવાળો નાનો ચોરસો. (૧૩) ધ્વજદંડનું વાંસડો પરોવવાનું નાનું પાટિયું. (૧૪) પૂંઠાના ચપટ ટુકડા ઉપર વીંટાતી હતી તે દોરાની ફેલ

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

ગુરૂવાર

2

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects