न.
તાલકડમાં આવેલું એ નામના મહાદેવનું મંદિર. આ મંદિર રેતીમાં દટાઈ ગયું હતું, પણ પાછું ખોદી કાઢવામાં આવેલું છે. હવે ત્યાં ઝાડ વાવીને રેતીને દૂર રાખવામાં આવેલ છે. અહીં એક સદીમાં ત્રણ વખત મેળો ભરાય છે. યાત્રાળુઓ અહીંના ગોકર્ણતીર્થ નામના તળાવમાં નાહ્યા પછી દર્શનાર્થે જાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ