पुं.
[ સં. ]
એક પ્રકારનો નિકૃષ્ટ યોગ. તે દ્વારા ભારતવર્ષના નટ, બાજીગર વગેરે અદ્દભુત ખેલ કરે છે. તેનાથી અનેક રોગોનો નાશ અને અદ્દભુત શક્તિઓની પ્રાપ્તિ થવાનું મનાય છે. કેટલાક લોકો તેને મેસ્મેરિઝમની અંતર્ગત માને છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.