स्त्री.
[ સં. ]
એક પ્રકારની દેવી. પાર્થિવતત્ત્વ દેવતા ૫૬ મનાય છે. તેનાં નામ: ઉડ્ડીશ્વર, ઉડ્ડીશ્વરી, જાલેશ્વર, જાલેશ્વરી, પૂર્ણેશ્વર, પૂર્ણેશ્વરી, કામેશ્વર, કામેશ્વરી, શ્રીકંઠ, ગગના, અનંત, સ્વર્ગા, શંકર, મતિ, પિગલ, પાતાલદેવી, સાદાખ્ય, નાદા, આનંદ, ડાકિની, અવશ્યાનંદનાથ, શાકિની, મત્યાનંદ, લાકિની, યોગ્ય, કાકિની, અનંત, શાકિની, પાદ, હાકિની, આધારેશ, રક્તા, ચક્રીશ, ચંડા, કુરંગીશ, કરાલા, મદધ્રીશ, મહોચ્છુષ્મા, અનાદિવિમલ, માતંગી, સર્વજ્ઞવિમલ,પુલિદા, યોગવિમલ, શંબરી, સિદ્ધવિમલ, વાચાપરા, સમય, કુલાલિકા, મિત્રેશ, કુબ્જા, ઉડ્ડીશ, લધ્વી, ષષ્ટીશ, કુલેશ્વરી, ચર્યાધીશ અને કુબ્જા.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ