न.
[ સં. ]
( વેદાંત ) સમવાય સંબંધે કરીને ગંધગુણવાળું હોય તે શરીર; ગંધની સમાનધિકરણ તથા દ્રવ્યત્વ જાતિનું સાક્ષાત્ વ્યાપ્ય એવી જે પૃથિવીત્વ જાતિ છે, તે જાતિવાળું શરીર. જેમકે, મનુષ્ય, પશુ, પક્ષી, કૃમિ, વૃક્ષ ઈત્યાદિ શરીરો સમવાય સંબંધે કરીને ગંધગુણવાળાં છે, માટે તે પાર્થિવશરીરો છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં