न.
[ હિં. ]
બહેડાની જાતનું એક મોટું ઝાડ. તે હિંદનાં જંગલોમાં ઘણું કરીને બધે સ્થળે થાય છે. તેનાં ફળ અને પાન બહેડાનાં પાન અને ફળ જેવાં હોય છે. તેનું લાકડું મજબૂત હોવાને કારણે મકાન, ગાડાં, હોડી વગેરે બનાવવામાં વપરાય છે. વૈદ્યકમાં પિયાસાલ કોઢ, વિસર્પ, પ્રમેહ, કૃમિ, કફ અને રક્તપિત્તને દૂર કરનાર તથા ત્વચા અને કેશને હિતકારક માનવામાં આવેલ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.