પીયાનો

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

એક જાતનું વાદ્ય; હાર્પને મળતું પાશ્ર્ચાત્ય વાદ્ય. પરંતુ તેની રચનામાં તફાવત છે. હાર્પની રચના પ્રમાણેના તારોવાળું મોટું પાટિયું લગભગ ત્રિકોણ આકૃતિની ટેબલમાં અગર સાઈડ ટેબલની આકૃતિમાં રચાયેલું હોય છે અને તે વાદ્યને લગભગ બે ફૂટ ઊંચા પાયા ઉપર ગોઠવેલું હોય છે. આ વાદ્યની તારોની રચના હાર્પના જેવી જ હોય છે. હાર્પમાં તારોનો અવાજ ઉત્પન્ન કરવાને જવાથી તારો ઉપર આઘાત કરવામાં આવે છે, જયારે પીયાનામાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે અંદર તારો સાથે આઘાત થવા માટે રાખેલી હથોડીઓનો બહારથી કળો સાથે સંબંધ હોય છે. આ કળોમાં શુદ્ધ સ્વરો માટે સફેદ ચાવી અને વિકૃત સ્વરો માટે કાળી ચાવી ગોઠવેલી હોય છે. આ ચાવીઓને બહારથી દબાવવામાં આવે છે એટલે અંદર રહેલી હથોડી તારને અથડાય છે અને એ રીતે તારમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ સિવાય પગની બે કળો હોય છે, જેમાંની જમણે પગે દબાતી કળ અવાજના આંદોલનમાં ફેર કરે છે અને ડાબા પગે દબાતી કળ અવાજનો ઘોષ લાંબો વખત સુધી ટકાવી રાખે છે. આ વાદ્ય ઘણે ભાગે પાશ્ર્ચાત્ય દેશોમાં કોન્સર્ટ, બોલ વગેરેમાં તેમ જ દેવળોમાં પણ વપરાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

5

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects