स्त्री.
[ સં. ]
શિક્ષણાશાસ્ત્રની એ નામની એક પદ્ધતિ. શિક્ષર ફક્ત ગ્રંથપાલનું જ કામ કરે ને પુસ્તકોની તપાસણી રાખે, ક્યાં કર્યા પુસ્તકો ને કયો વિષય વિદ્યાર્થીઓ વધુ પાસ કરે છે, તેની નોંધ રાખે. પુસ્તકાલય જ્યારે એક શિક્ષણપદ્ધતિ બને ત્યારે તેનાં જુદા જુદા વિષયનાં પુસ્તકો શ્રેણિબદ્ધ રાખવાં જોઈએ. બાળપોથીથી માંડીને સાત ચોપડી સુધીનાં સાહિત્યનાં, ઇતિહાસનાં, ભૂગોળનાં, ગણિતનાં, વિજ્ઞાનમાં અને એવા વિષયો વાંચનારના જ્ઞાનમાં ક્રમે ક્રમે વૃદ્ધિ કરતાં જાય એવાં પુસ્તકો હોવાં જોઈએ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.