पुं.
[ સં. ]
પૂજાના પ્રકાર. પૂજાના સત્તર પ્રકાર: વિલેપન, વસ્ત્રયુગલ, વાસપૂજા, પુષ્પારોહણ, માલ્યારોહણ, વર્ણારોહણ, ચૂર્ણારોહણ, ધ્વજારોહણ, આભરણારોહણ, પુષ્પગ્રહ, પુષ્પપ્રકર, અષ્ટમંગલકરણ, ધૂપોત્ક્ષેપ, ગીત, નૃત્ય,વાદિત્ર, ભેદપૂજા.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.