न.
[ સં. પૃથ્વી ( જગત ) + યાન ( જવું તે ) ]
ભૂમિ ઉપર મુસાફરી કરવી તે. દેશપરદેશ જઈ આવવાં માટે ભારતમાં શુમારે પાંચ હજાર વર્ષ પૂર્વે પૃથ્વીયાન, જલયાન, અગ્નિયાન, વાયુયાન, આકાશયાન અર્થાત્ આગબોટો, વિમાનો વગેરે જેવાં ઝડપી દરેક સાધન હતાં.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.