न.
[ સં. પૃષ્ઠ ( પીઠ ) + બદ્ધ ( બાંધેલું ) + હસ્ત ( હાથ ) ]
( યોગ ) એ નામનું એક આસન. તેમાં આંકડા બંધાયેલા હાથ પછવાડે કમર ઉપર સીધા ઊભા રહ્યા પછી એવી રીતે નમતા જવું કે કપાળ ગોઠણને અડે. પગ અક્કડ રાખવા. આ આસનથી પેટ, કમર અને પીઠ વિકાર રહિત બનતાં મનાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.