स्त्री.
[ સં. ]
શરીરની એક જાતની રસગ્રંથિ. આ ગ્રંથિઓ પૃષ્ઠવંશની દરેક બાજુએ પાંસળીઓનાં મુંડોની વચ્ચે રહેલી છે. દરેક બાજુએ દશથી બાર ગાંઠો આવેલી છે. તે બરડા ઉપરની રસાનીઓ, ત્યાં આવેલી પેશીઓ વગેરેને ભેદીને તેઓમાં દાખલ થાય છે. તેમનામાંથી પાછી નીકળેલી રસાયનીઓ જાડી હોઈ રસપ્રપા અથવા રસકુલ્યાઓમાં દાખલ થાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.