વિ○
અંદર અવકાશવાળું, વચ્ચે પોલાણવાળું, ખાલી, ઠાલું. (૨) (લા.) અર્થ વગરનું, નિરર્થક. (૩) બહારના ભપકાવાળું, ખોટો દેખાવ કરનારું. (૪) (લા.) અસાર. (૫) કાચું. (૬) ન○ પોલ. (૭) ગોલું. (૮) સાંઠા ઉપરની આંખ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ