વિ○
અનુકૂળ ન હોય તેવું, વિરુદ્ધ, ઊલટા પ્રકારનું, અગવડકારક, ‘ઇન્કન્વીનિયન્ટ’, ‘એડ્વર્સ’. (૨) માફક ન આવે તેવું. (૩) અણગમતું. (૪) વિઘ્નકારક
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.