स्त्री.
[ સં. ]
( ગણિત ) દરેક પદ પ્રથમ ઘાતમાં જ હોય અથવા જેનું એક પદ પ્રથમઘાત હોય અને બાકીનાંમાંનું કોઈ પણ પદ એકથી વધારે ઘાતનું ન હોય તેવી પદી.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.