स्त्री.
[ સં. ]
( વેદાંત ) ચિત્તની એ નામની એક વૃત્તિ; બહ્મ ઘટાદિની પેઠે સિદ્ધ વસ્તુ છે તેથી તે કોઈ પણ પ્રમાણથી જાણી શકાય એવું છે, તો શ્રુતિ એનું પ્રતિપાદન શા માટે કરે? સિદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરવામાં કાંઈ ફળ નથી, માટે ન જ કરે, એવા પ્રકારની ચિત્તની વૃત્તિ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.