પ્રમાણગત વિપરીતભાવના

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( વેદાંત ) ચિત્તની એ નામની એક વૃત્તિ; બહ્મ વસ્તુ ત્યાગ કરી શકાય એવી નથી, તેમ ગ્રહણ કરી શકાય એવી પણ નથી, તેથી શ્રુતિ તેનું પ્રતિપાદન કરે તો તે નિષ્ફળ થાય, માટે શ્રુતિઓ કર્મનું જ પ્રતિપાદન કરનારી છે એવી નિશ્ર્વયરૂપ ચિત્તની વૃત્તિ.

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects