पुं.
કૃતિરૂપ ગુણ. તે બે પ્રકારનો છે: નિત્ય પ્રયત્ન અને અનિત્ય પ્રયત્ન. એ ગુણ કેવળ આત્મામાં જ રહે છે. ઈશ્વરમાં તે પ્રયત્ન નિત્ય અને એક હોય છે. જીવાત્મામાં તે પ્રયત્ન અનિત્ય હોય છે તથા પ્રવૃત્તિ, નિવૃત્તિ તથા જીવનયોનિ એમ ત્રણ પ્રકારનો હોય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.