पुं.
[ ફા. ]
એ નામનો એક મહાન મુસલમાની સંત. તેનું નામ ફરીદ અલદીન હતું. તે ભક્તિમાં એવી મધુરતા અનુભવતા કે તેનું નામ શકર અગર શર્કરગંજ પડયું હતું. પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં સતલજ નદીને કિનારે આજુધાન નામનું નગર હતું. ત્યાંથી ડેરા ગાજીખાન અને ડેરા ઇસ્માઇલખાન તરફ બે માર્ગો જાય છે. શકરગંજ આ સ્થળે સાધના સાધતા હોવાથી આ સ્થળનું નામ પાકપત્તન પડયું. મોહરમના સમયમાં અહીં દૂરદૂરથી દેશપરદેશનાં યાત્રાળુઓ યાત્રા અર્થેં આવે છે. આ સંતના પ્રભાવથી દક્ષિણ પંજાબમાં મુસલમાની ધર્મ સ્થપાયો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.