न.
[ સં. ]
( વૈઘક ) વીર્ય વગેરેની વદ્ધિ કરનાર આષધરૂપ એક ઘી. શતાવરીનો રસ ૧૬ શેર, વાછડાવાળી ગાયનું દૂધ ૧૬ શેર અને મેદા, મજીઠ, જેઠીમધ, કોષ્ઠ, ત્રિફળા, ભોંયકોળું, કાકોલી, ક્ષીરકાકોલી, આસંધ, અજમો, હળદર, દારૂહળદર, હિંગ, કડુ, કાળું કમળ, દ્રાક્ષ, ચંદન અને રક્તચંદન એ દરેક બબ્બે તોલા ઔષધનો કલ્કં મેળવી ચાર શેરી ઘી સિદ્ધ કરવું. એ ઘી ઉત્તમ પ્રકારનું વૃષ્ય, સ્ત્રીઓના યોનિરોગ ઉપર અને ઉન્માદ ઉપર રામબાણ અને વંધ્યત્વદોષ નિવૃત્ત કરનાર મનાય છે. તેની માત્રા બે તોલા છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.