નo
સ્વરૂપવાદ; આકારવાદ; કલા અને સાહિત્યમાં વિષયવસ્તુની અપેક્ષાએ સ્વરૂપ અને નિરૂપણરીતિ ઉપર ભાર મૂકતો કલાકીય અભિગમ, જેનું અનુસંધાન કલાકીય ભાષા અને નિરૂપણની સ્વાયત્તતા પર ભાર મૂકતા રશિયન સ્વરૂપવાદ સાથે પણ સાંકળી શકાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં