पुं.
ભારતીય ૩૪ માંહેનો એ નામનો એક સંવત. તેને બંગાબ્દ પણ કહે છે. એ સન બંગાળના ફસલી સન જેવો છે. બંગાલી સન અને ફસલી સનમાં ફેર માત્ર એટલો જ છે કે, ફસલી સનના વર્ષનો પ્રારંભ આશ્વિન વદિ એકમથી થાય છે, જ્યારે આ બંગાળી સનનો પ્રારંભ તે પછી સાત માસે એટલે સૌર વૈશાખથી થાય છે અને તેના મહિના સૌર છે. તે બંગાળમાં પ્રચારમાં છે અને તેનો આરંભ મેષ સંક્રાંતિમાં એટલે ચૈત્ર વૈશાખમાં થાય છે. મેષ સંક્રાંતિમાં જે મહિના શરૂ થાય છે તેને વૈશાખ કહે છે, એને જ તામિલ પ્રાંતમાં ચૈત્ર કહે છે. આ સન ખ્રિસ્તી સન પછી ૬૯૩ વર્ષે શરૂ થયો.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.